શરીરની ચરબીને ઝડપથી ઓગાળવા માટે જાણીલો લીંબૂ પાણી અને મધ ની સાચી રીત, મોટાભાગના લોકો કરે છે આ ભૂલ.
આજના સમયમાં લોકોને બદલાતી જતી ખાવા-પીવાની આદતો અને વધુ માત્રામાં જંકફૂડ ખાવાના કારણે તેના શરીરની અંદર ચરબી જમા થતી જાય છે. ત્યારે શરીરની અંદર ચરબી જમા થાય છે ત્યારે લોકોના શરીર ની અંદર સ્થૂળતા આવે છે અને લોકોના શરીરનું વજન ધીમે ધીમે વધતું જાય છે. આથી જ લોકો પોતાના શરીરની ચરબી ને ઘટાડવા માટે વિવિધ પ્રકારના ઉપાયો અપનાવતા હોય છે. પરંતુ જો કોઈ પણ વ્યક્તિ સર્વ સામાન્ય કોઇ 1 ઉપાય અપનાવશો હોય તો તે છે ગરમ લીંબુનું પાણી.

સામાન્ય રીતે ઘણા લોકો સવાર સવારમાં હૂંફાળા ગરમ પાણીની અંદર લીંબુ નીચોવી અને તેનું સેવન કરતા હોય છે. જેથી કરીને તેના શરીરની અંદર રહેલી બધી જ ગંદકી મળવા માટે દૂર થઈ જાય. અને શરીરની અંદર જામેલી ચરબી પણ ધીમે ધીમે ઓગળવા લાગે. પરંતુ ઘણો લાંબો સમય સુધી આવું લીંબુ પાણી પીવા છતાં પણ ઘણા લોકોને કોઇપણ પ્રકારનો ફાયદો થતો નથી અને આથી જ લોકો આ ઉપાય અપનાવવા નું બંધ કરી દે છે. પરંતુ હકીકતમાં લોકો આ લીંબુપાણી બનાવવા માટે અમુક ભૂલ કરતા હોય છે. અને જેથી કરીને તેનો યોગ્ય લાભ તેને મળતો નથી આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે લીંબુ પાણી બનાવી શકો છો, જેથી કરીને તમારા શરીરની ચરબી ઓગળી જશે.

જો તમે લીંબુ પાણીનું યોગ્ય રીતે સેવન નહીં કરો તો તમારા શરીરની અંદર રહેલી ચરબી યોગ્ય રીતે ઘટશે નહીં. ઘણા લોકો સવાર સવારમાં લીંબુપાણી બનાવતી વખતે તેનો સ્વાદ ન ભાવતો હોવાથી તેની અંદર એક ચમચી જેટલી ખાંડ ઉમેરતા હોય છે. જેથી કરીને તે લીંબુ શરબત જેવો સ્વાદ આવે છે. અને આથી જ લોકો તેને હોંશે હોંશે પિતા હોય છે પરંતુ આ લોકો એ વાત નથી જાણતા કે આ ખાંડ ઉમેરેલું લીંબુપાણી તેના શરીરનો વજન ઘટાડવા ની જગ્યાએ વજન વધારે છે.
ઘણા લોકો એવા પણ છે કે જે સવાર સવારમાં ગરમ પાણીની અંદર લીંબુ ની સાથે મધ પણ મેળવતા હોય છે. હકીકતમાં ગરમ પાણીની અંદર મધ ક્યારેય ન ભેળવવું જોઈએ કેમ કે આમ કરવાથી તેની વિપરીત અસર આપણાં શરીર ઉપર પડતી હોય છે. અને તેનો કોઈ પણ પ્રકારનો ફાયદો આપણા શરીરને થતો નથી. આમ લાંબો સમય સુધી આવું ગરમ લીંબુવાળું પાણી પીવા છતાં પણ લોકોને કોઇપણ પ્રકારનો ફાયદો મળતો નથી.

હવે હકીકતમાં જો સવાર સવારમાં એક ગ્લાસ જેટલું ગરમ પાણી કરવામાં આવે અને ત્યારબાદ તેને કુદરતી રીતે ઠંડુ થવા દેવામાં આવે. અને જ્યારે પાણી નવશેકું થાય ત્યારબાદ તેની અંદર એક ચમચી જેટલો લીંબુનો રસ અને સામે એક ચમચી જેટલું મધ ભેળવવામાં આવે અને ત્યારબાદ તેને પીવામાં આવે તો જ તે પાણીનો સૌથી વધુ ફાયદો આપણા શરીરને થાય છે. ઘણા લોકો સવાર સવારમાં એકદમ ગરમા ગરમ પાણી ની અંદર આ બન્ને વસ્તુ મિક્સ કરીને પી જતા હોય છે અને આથી જ તેને આ વસ્તુનો યોગ્ય ફાયદો થતો નથી.

બીજી ખાસ બાબત એ છે કે લીંબુ ના રસ કરતા લીંબુ ની છાલ ની અંદર આપણા શરીરની ચરબી કાપવાના વધુ ગુણ હોય છે. આથી સવારમાં ગરમ પાણી કરતી વખતે લીંબૂના રસની સાથે લીંબુની છાલને પણ તેમાં ઉમેરી દેવી. અને ત્યારબાદ આ પાણીને ગાળી લઈ અને તેનું સેવન કરવામાં આવે તો તેનો વિશેષ ફાયદો આપણા શરીરને થાય છે. કેમ કે લીંબુના છાલ ની અંદર રહેલા ઍસિડ અને ઓઇલ આપણા શરીરની ચરબી કાપવા માટે વધુ ઉપયોગી સાબિત થાય છે.

આમ સવાર સવારમાં સૌપ્રથમ એક ગ્લાસ જેટલું પાણી ગરમ કરી લો. અને ત્યારબાદ તેની અંદર લીંબુનો રસ અને લીંબુની છાલ ઉમેરી દો. ત્યારબાદ આ પાણીને ત્રણથી પાંચ મિનિટ સુધી ઢાંકીને રાખી દો જેથી કરીને પાણીનું તાપમાન સામાન્ય થઈ જાય. અને ત્યારબાદ તેની અંદર એક ચમચી જેટલું મધ ઉમેરો અને તેનું સેવન કરો. આમ આ રીતે જો યોગ્ય માત્રામાં આ ગરમ પાણી અને લીંબુ નું સેવન કરવામાં આવે તો જ તમારા શરીરને તેનો ફાયદો થાય છે અને તમારા શરીરની અંદર જામેલી ચરબી ઝડપથી ઓગળી જાય છે.

Comments
Post a Comment