ચોથા સ્ટેજના કેન્સરને પોતાની જાતે જ મટાડ્યું આ મહિલાએ, ઉપાય જાણીને ડોક્ટર પણ હેરાન
કેન્સર ખુબ જ ખતર નાખ બીમારી છે. જો બરાબર સમયે ઈલાજ કરવામાં ન આવે તો માણસ ની મોત નિશ્ચિત છે. કેન્સર નો ઈલાજ ખુબ જ મોંધો છે. સામાન્ય માણસ આ નો ઈલાજ કરી શકે એટલો સક્ષમ નથી હોતો એના આખા જીવનની મૂડી તેમાં વપરાય જાય છે. આવું એક કેન્સર જ એક મહિલા ને થયું. અને તેણે જાતે જ ચોથા સ્ટેજ ના કેન્સર નો ઈલાજ કરી નાખ્યો. અને આ ઈલાજ તેણે વિના કોઈ ટ્રીટમેન્ટ એ કરી નાખ્યો. આવો જાણીએ એ મહિલા વિષે જેણે કેન્સર સામે લડાઈ કરી અને સફળતા મેળવી.
આ મહિલા નું નામ છે કેમરૂન. આ મહિલા ને જયારે ખબર પડી કે તેને કેન્સર છે ત્યારે કેન્સર લાસ્ટ સ્ટેજ માં પહોચી ગયું હતું. એમની પાસે એક જ રસ્તો હતો અને તે હતો કીમોથેરેપી. પરંતુ પૈસા ની કમી ના કારણે તે પોતાનો ઈલાજ ન કરાવી શક્યા. પણ તેઓ એ એક એવો ઉપાય કર્યો જેના થી તેનું કેન્સર મટી ગયું. આ વાત તમને અજીબ તો લાગશે પણ આ સત્ય છે. કેમરૂન એ રોજ એક લીટર ગાજરનો રસ પી અને કેન્સર નો ઈલાજ કાર્યો. આ વાત એમની ઇન્ડિયા ટાઈમ્સમાં પણ પ્રકાશિત થઇ હતી.
કેમરૂન ને 2013 માં કોલોન કેન્સર વિષે ખબર પડી. ડોક્ટર એ કેમરૂન ને કહ્યું કે તમે કીમીઓ થેરાપી કરી અને આ કેન્સર નો ઈલાજ કરી શકો છો. આ ઈલાજ કરવાથી તમને થોડા સમય માટે નવું જીવન મળશે. પણ તમે પૂરી રીતે સરખા તો નહિ જ થઈ શકો. કેમરૂન પાસે પૈસા ન હતા પછી તેણે તેના કેન્સર નો ઈલાજ ઓનલાઈન ગોત્યો. તેમાં તે સફળ રહ્યા.
તેમાં તેણે ક્યાંક વાચ્યું કે ગાજરના રસ થી કેન્સર ની ઈલાજ થઇ શકે છે. પછી કેમરૂન એ નક્કી કર્યું કે તેણે રોજ 2.5 લીટર ગાજર નો રસ પીવો. આ ઈલાજ તેણે કર્યો અને 13 મહિના માં એમનું કેન્સર મટી ગયું. આ ઈલાજ વિશે સાંભળી ને ડોક્ટર પણ હેરાન રહી ગયા. કેમરૂન સાથે વાત કરતા ખબર પડી કે હવે કેમરૂન પૂરી રીતે બરાબર થઇ ગયા અને પોતાના દરેક કામ પહેલા ની જેમ કરવા મંડ્યા.

Comments
Post a Comment