ભારતની એવી 5 જગ્યા, જ્યાં ભારતીય હોવા છતાં પણ ભારતીયોને જવાની સખ્ત મનાઈ છે… જાણીને દંગ રહી જશો
ભારતમાં રહેવા વાળા વ્યક્તિ કદાચ જ વિચારી શકે કે દેશમાં આવી પણ કેટલીક જગ્યા છે જ્યાં ભારતીયો પર પ્રતિબંધ રાખવામાં આવ્યું છે. કારણ કે આ જગ્યામાં વિદેશી પ્રવાસીઓ જ જઈ શકે છે. આ જગ્યામાં કોઈ દરિયાઈ કિનારો છે તો કોઈ ફેમસ હોટલ. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે ભારતમાં આવેલી આ 5 જગ્યા વિષે, જ્યાં ભારતીયોને જવા પર લગાવ્યો છે પ્રતિબંધ.
1. ફ્રી કસોલ કેફે

હિમાચલ પ્રદેશના કસોલમાં એક પ્રખ્યાત કેફે છે જ્યાં ગ્રાહકની ભીડ લાગી હોય છે. વર્ષ 2015 માં આ હોટલ પર આરોપ કરવામાં આવો હતો કે અહીંયા ખાલી ઇઝરાયેલના લોકોને જ અંદર જવા દે છે. કેમકે એક વાર કેફેમાં ભારતીય મહિલાને અંદર જવાથી રોકી હતી.
2. ગોવાના કેટલાક ‘ખાલી વિદેશીઓ માટે’ બીચ

દરિયા કિનારે આવેલું ગોવા જે વિદેશી પ્રવાસીઓથી કાયમ ભરેલું રહે છે. કેટલાક દેશના લોકો અહીંયા ફરવા માટે આવે છે. પરંતુ જણાવામાં આવ્યું છે કે ગોવામાં કેટલાક એવા બીચ છે જેમાં કેવળ વિદેશી પ્રવાસીઓને જ જવા દે છે. આવી જગ્યા પર ભારતીયોને જવા પાર પ્રતિબંધ છે.
3. બેંગ્લુરુમાં આવેલી યુનો-ઈન હોટલ, બેંગ્લુરુ

બેંગ્લુરુ શહેરની ગણતરી મોર્ડન શહેરમાં થાય છે. પરંતુ આ શાનદાર શહેરમાં પણ કેટલીક જગ્યા એવી પણ છે જ્યાં ભારતીયોનો પ્રવેશ પર પ્રતિબંધ રાખવામાં આવેલો છે. બેંગલુરુમાં યુનો-ઈન નામની હોટલ છે જે વર્ષ 2012 માં બનાવવામાં આવી હતી. આ હોટલમાં પણ ખાલી જાપાનના લોકો જ જઈ શકે છે. અહીંયા પણ ભરતીયો માટે નો એન્ટ્રી હતી. હોટલ શરૂ થયાના 2 વર્ષ પછી જાતીના ભેદભાવના આરોપને કારણે બંધ કરવામાં આવી હતી.
4. ચેન્નઈના કેટલાક લોજ

ચેન્નઈમાં કેટલાક લોજ એવા છે જ્યાં વિદેશી પાસપોર્ટ વગર જવા નથી દેતા. ખબર મુજબ અહીંયા પણ ભારતીયોનો પ્રવેશ બંધ છે.
5. પોન્ડીચેરીના કેટલાક ‘ખાલી વિદેશી માટે’ બીચ

ગોવાના દરિયાઈ કિનારા સિવાય પણ કેટલીક એવી પણ જગ્યા છે. જ્યાં ભારતીય લોકોને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કેમકે આ જગ્યા પર ખાલી વિદેશી પ્રવાસીઓને જ જવા દેવામાં આવે છે.

Comments
Post a Comment